ચીખલીના નોગામા ગામેથી એલસીબી પોલીસે ટેમ્પામાંથી આધાર પુરાવા વિનાનો લોખંડના સળિયા ભરેલો ટેમ્પો ઝડપ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.08: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ મંગળવારની સવારના સમયે નવસારી એલસીબીના પો.કો. તાહિરઅલી શાહબુદ્દીન સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એક...

