Category : વલસાડ
વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ
રાત્રિના સમયે સામી હેડલાઈટના પ્રકાશમાં વાહન ચાલક ગટરમાં ખાબકી જવા ભીતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી છરવાડા હાઈવે સર્વિસ માર્ગની નજીક પાકી ગટર...
પાલીધૂંયા વન વિભાગની જમીનમાં ચાલેલું માટી ચોરીનું રેકેટ
ગ્રામજનોની રજૂઆત સાથે ગામના આગેવાન તેમજ બીટ અધિકારી ઉપર મુકેલા આક્ષેપના પગલે સંજાણ આરએફઓ તેજસ પટેલે સ્થળ નિરીક્ષણ કરી હાથ ધરેલી તપાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...
પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.03: ડામર પ્લાન્ટમાંથી નીકળતા કાળા કાર્બન જેવા ધુમાડા લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારકલ પારડી તાલુકાના અરનાલા મરીમાતા ચોકડી નજીકમાં આવેલ...
સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.03: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે બાયપાસ રોડના પ્રવેશ દ્વાર ઉપર આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી...
સરીગામની કોરોમંડલ ઈન્ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળામાં પ્રારંભ કરેલો મેજિક ઇંગ્લિશ એસએલએલ કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.03: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરતકોરોમંડલ ઈન્ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ, ભાષા કૌશલ્ય તેમજ વિદ્યાર્થીઓની સંચાર શક્તિ અને...
વાપી આર.એન. સ્કૂલની વિદ્યાર્થીની અનુષ્કા વર્મા ઓપન નેશનલ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સમાં ઝળકીઃ દોડમાં બ્રોન્ઝ મેળવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી બલીઠામાં આવેલ આર.એન. સ્કૂલની વિદ્યાર્થીની અમદાવાદ ખાતે યોજાયેલ ઓપન નેશનલ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સમાં બ્રોન્ઝ મેડલ દોડ સ્પર્ધામાં મેળવી...
હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી
કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: હરિયાણામાં શ્રાવણ માસની શિ મંદિર યાત્રાના કાર્યક્રમમાં દર્શનાર્થીઓ ઉપર હિચકારા હુમલા, ગોળીબાર અને...
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ
કુલ ૫૪૩ ટીમમાં ૧૦૮૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ, કોન્વેન્ટ સ્કૂલ અને ઉમરગામની મહેતા સ્કૂલના વિદ્યાર્થી વિજેતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહની અધ્યક્ષતામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી
પ્રદુષણને લીધે સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું હોવાથી યોગા- મેડીટેશન ઉપયોગીઃ ડો. રાધિકા ટીક્કુ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.0૩: મહિલાઓના સર્વાંગી વિકાસના...

