નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.29: નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે એન.ડી.આર.એફ.ની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત સહિત નવસારી...

