March 30, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) ચીખલી (વંકાલ), તા.27: ચીખલી તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્‍ચે વરસાદના ઝાપટાથી જ સંતોષ માનવો પડે તેવી સ્‍થિતિ હતી. આ દરમ્‍યાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ટ્રાફિક પોલીસનું સરકારી કચેરીઓ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ: સરકારી હોદ્દાઓના સ્‍ટીકર લગાવી ફરતા અધિકારીઓ દંડાતા ભારે આક્રોશ

vartmanpravah
સરકારી કર્મચારીઓની સાથે સાથે વકીલો તથા કામ અર્થે આવેલા અરજદારો પણ ભેરવાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.27: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah
બલીઠાનો જંત્રી દર રહેણાંક 3780, વાણિજ્‍ય 3780 અને ઈન્‍ડસ્‍ટ્રીઝ 3780 રૂા.એક સમાન છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: ગુજરાત સરકારે ગત એપ્રિલે સમગ્ર રાજ્‍યમાં...
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌમાતાને બચાવવા યુવા નેતા તનોજ પટેલની નવતર પહેલ

vartmanpravah
દર મહિને રૂ.૧૦૦ના અનુદાનથી પર્યાવરણ અને ગૌવંશને બચાવવા સાથે પ્રાકૃત્તિક ખેતીને પ્રોત્સાહન આપવાનો તૈયાર કરેલો માસ્ટર પ્લાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૨૬ : સંઘપ્રદેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી બગવાડા હાઈવે ટોલનાકા પાસે આવેલ શુભમ ગ્રીન રેસિડેન્‍સીની સામે રોડ ઉપર ઉભેલી આધેડ વયની મહિલાને કોઈ અજાણ્‍યા વાહન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah
સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત રસાયણ બનાવતા કારખાનાઓની બદમાશીનુ અનુમાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.26: ઉમરગામ તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે ખતલવાડની ટોકરખાડીમાં આવેલા નવા નિરમાં કેમિકલ યુક્‍ત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.26: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપની દ્વારા બીલીયાની પ્રાથમિક શાળામાં ગામના અગ્રણી તેમજ શાળાના સંચાલકો દ્વારા માંગણી કરતા બે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah
તા.10-6-2023ના રોજ વાપી છીરીથી પપ્‍પુ પાસવાન નામનો યુવક અવધ એક્‍સપ્રેસમાં વતન જવા નિકળ્‍યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી છીરીથી વતન સમસ્‍તીપુર બિહાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
હરિયાણા ભિવાની પરનામી આશ્રમ પ્રમુખ સ્‍વામિ સદાનંદજીની નિશ્રામાં સેન્ટોસા સીટીમાં કાર્યક્રમ યોજાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: તપસ્‍યાથી જ દરેક પ્રકારની સિધ્‍ધિઓ પ્રાપ્ત થાય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah
વલસાડના નિલેશ કોશીયાને મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે રાજ્‍યકક્ષાએ પ્રથમ ક્રમે બેસ્‍ટ કોચનો એવોર્ડ એનાયત ​ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વિશ્વમાં યોગને જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે...