ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ 63.16 ટકા, એ-1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ
11687 માંથી 7380 વિદ્યાર્થીઓ પાસ થયા, 4355 વિદ્યાર્થીઓ નાપાસ થયા જિલ્લાના 13 કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ફણસવાડા કેન્દ્રનું 76.16 ટકા અને સૌથી ઓછું કરવડ...

