બલીઠામાં પ્લાસ્ટીક વેસ્ટની આડમાં ટેમ્પામાં લઈ જવાતો રૂા.3.43 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસ જાપ્તો જોઈ ચાલક ટેમ્પો મુકી ભાગી ગયો : ક્લિનર પકડાઈ ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વાપી બલીઠામાં ગતરોજ પ્લાસ્ટીક વેસ્ટની આડમાં દારૂનો...

