વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્ટની ફાળવણી
શાસક પક્ષના નેતા શૈલેષ પટેલે ગ્રાન્ટની ફાળવણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ જિ.પંચાયત પંદરમા નાણાપંચની ગ્રાન્ટમાંથી ગોઈમા જિ.પંચાયત સભ્ય શાસક પક્ષના નેતા...

