ચીખલીમાં મુખ્ય માર્ગ સ્થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્થળો ખસેડવા પ્રાંત અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં મુખ્યમાર્ગ સ્થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્થળો ખસડવા માટે પ્રાંત અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી કવાયત તેજ કરી દેવામાં...

