વલસાડના પ્રભારી અને રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
જિલ્લામાં 15 ટકા વિવેકાધીન જોગવાઈના 750 લાખના 421, 5 ટકા પ્રોત્સાહકના 25 લાખના 13 અને નગરપાલિકાના વિવેકાધીન ગ્રાંટ હેઠળ 125 લાખના 13 કામોને બહાલી આપી...

