December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

કથા, ભજન, પૂજા, મહા આરતી સાથે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર વાપી નેશનલ હાઈવે ઉપર આવેલું છે. મંદિર આસ્‍થા અને ભક્‍તિ-સત્‍સંગ અને પર્વની ઉજવણીનું અનેરુ ધામ બની રહ્યું છે. આવતીકાલ તા.13-04-23 ચૈત્ર વદ-8 આઠમને ગુરૂવારના રોજ જલારામ બાપા મંદિરનો 21મો ભવ્‍ય પાટોત્‍સવની ઉજવણી થનાર છે.
જલારામ બાપા મંદિર ને.હા. 48 વાપીમાં પાટોત્‍સવની ઉજવણીના કાર્યક્રમ મુજબ સવારે 7:30 વાગે ધ્‍વજારોહણ થશે. 9:00 વાગે સત્‍યનારાયણ ભગવાનની પૂજા કથા બાદમાં ભજન કિર્તનનું આયોજન કરાયું છે. ત્‍યાર બાદ સાંજે 6:30 વાગ્‍યાથી રાત્રે 10:00 વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન છે. વાપી સહિત આજુબાજુની ભાવિક જનતાને પાટોત્‍સવનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્‍સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્‍થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

ખેલ મહાકુંભ 2.0માં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન કરાવી લેવું

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાઓમાં ગાડીઓ પટકાઈ રહી છે : તંત્રની ઘોર બેદરકારી

vartmanpravah

Leave a Comment