પારડી શહેર તથા પારડી તાલુકાના ધોડિયા સમાજ દ્વારા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો યોજાયો શુભેચ્છા સમારંભ
ખૂબ મોટી સંખ્યામાં ધોડિયા સમાજના લોકો ભેગા થઈ સમાજની એકરૂપતા ના કરાવ્યા દર્શન સામેવાળા તમામ પક્ષની ડિપોઝિટ પણ જપ્ત થાય અને સમગ્ર ગુજરાતમાં બહુમતીથી કનુભાઈ...

