January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ભીલાડ નંદીગામ ચેકપોસ્‍ટ પર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા. 4,87,900ની રોકડ જપ્તકરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: ભીલાડ નજીક નંદીગામ ખાતે હાઈવે ઉપર વાહન ચેકિંગ કરવા માટે ઊભી કરવામાં આવેલી ચેક પોસ્‍ટ ઉપર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા.4,87,390 રોકડ રકમ જપ્ત કરી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. ઘટના સાંજના 6.30 કલાકના અરસાના સમયે વાહન ચેકિંગ દરમિયાન બનવા પામી છે. મુંબઈ તરફ જતી મારૂતિ ગાડી નંબર જીએ-07-કે-6418માં તપાસ કરતા ડ્રાઇવરની બાજુની સીટ ઉપર રાખવામાં આવેલી ચલણી નોટો મળી આવી હતી. જેના સંદર્ભમાં વાહનના ચાલક ફિરોજ ચિલ્લી ખાતિરને પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપવામાં નિષ્‍ફળ ગયા હતા. જેથી રૂપિયા 4,87,390ને જપ્ત કરી આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

વલસાડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

દમણ લાયન્‍સ ક્‍લબ દ્વારા કપરાડાના મનાલા, રોહિયાળ, જામગભાણ, વાડધા અને બુરલાના ગામના જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

Leave a Comment