બ્રિટનના લેસ્ટરમાં થઈ રહેલા પાકિસ્તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્સ ફાઉન્ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર
લેસ્ટરમાં મૂળ નિવાસી ભારતીયોની સુરક્ષા પ્રદાન કરવા અને પાકિસ્તાન સમર્થિત તોફાનીઓ સામે ઠોસ પગલાં ભરવા દરમિયાનગીરી કરવા રજૂઆત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20: આજે...

