વાપીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ
ગીતાનગરમાં ગરીબ પરિવારને કોર્પોરેટર દિલીપ યાદવે નવું મકાન બનાવી આપ્યું : ફ્રુટ, અનાજ કીટ, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: આજે 17...

