પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર
કોથરવાડીના ચાર ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ : કુતરાની જેમ મારી નાખવાની ધમકી આપેલી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં ગઈકાલ શનિવારે...

