Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી ચાર રસ્તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્ચે વાહનો રોડ શોધી રહ્યા છેvartmanpravahJuly 12, 2022 by vartmanpravahJuly 12, 20220 પ્રતિ વર્ષે આ રોડ તૂટી જાય છે તેમ છતાં પી.ડબલ્યુ.ડી. હજુ સુધી સારો કહી શકાય તેવો રોડ નથી આપી શકી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપરvartmanpravahJuly 12, 2022 by vartmanpravahJuly 12, 20220 જાહેરમાં દુર્ગંધ અને અવર-જવરમાં લોકોને પડી રહેલી ભારે હાલાકી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલી અતિવૃષ્ટિથી ચારે તરફ...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડધરમપુર વિસ્તારમાં અતિવૃષ્ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારોvartmanpravahJuly 12, 2022 by vartmanpravahJuly 12, 20220 તાન, માન, નાર, પાર અને નેવરીનદીઓના ઘોડાપૂરે ઠેર ઠેર વિનાશ વેર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: છેલ્લા ચાર-પાંચ દિવસથી ધરમપુર-કપરાડા વિસ્તારમાં બેસુમાર વરસાદ વરસી...
Breaking Newsચીખલીનવસારીવલસાડભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલvartmanpravahJuly 12, 2022 by vartmanpravahJuly 12, 20220 મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું : શેલ્ટર હોમની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ કર્યો : નવસારી જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને અનુલક્ષીને ઉચ્ચ અધિકારીઓ સાથે...
Breaking Newsગુજરાતવલસાડવાપીવલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલvartmanpravahJuly 12, 2022 by vartmanpravahJuly 12, 20220 ઔરંગા નદીના પૂરમાં વલસાડ બેહાલ કરોડો રૂપિયાનું નુકશાન : અનેક વિસ્તારો આજે પણ પાણીમાં શહેર વેન્ટીલેટર ઉપર (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: છેલ્લા બે...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપીસેલવાસદમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યોvartmanpravahJuly 8, 2022 by vartmanpravahJuly 8, 20220 વરસાદનો લાભ લઈ કંપનીઓ દ્વારા દમણગંગા નદીમાં કેમિકલવાળું પાણી છોડાયું મધુબન ડેમના છ દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ પર ખાડા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયાvartmanpravahJuly 8, 2022 by vartmanpravahJuly 8, 20220 રૂ. 55 લાખના વિકાસના કામોનું લોકાપર્ણ અને લાઈબ્રેરી હોલનું ખાતમૂર્હુત પણ કરાયું વલસાડ તા. 8 જુલાઈ ગુજરાત સરકારની લાભાર્થીઓને વ્યક્તિગત રીતે સ્પર્શવાની અનોખી કામગીરીના ભાગરૂપે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીઆજે પારડી તાલુકાના ઓરવાડ સહિત 6 ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરશેvartmanpravahJuly 8, 2022 by vartmanpravahJuly 8, 20220 વલસાડ તા. 8 જુલાઈ છેલ્લા 20 વર્ષમાં પ્રજાલક્ષી વિકાસના કાર્યો થકી ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે જેની ગાથા રજુ કરતા અને સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીકોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયોvartmanpravahJuly 8, 2022 by vartmanpravahJuly 8, 20220 60 વર્ષથી વધુના લોકો, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને નિઃશૂલ્કમાં ડોઝ મુકાશે વલસાડ તા. 8 જુલાઈ કોવિડ વેક્સિનેશન અંતર્ગત બીજો ડોઝ અને પ્રિકોશન...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છેvartmanpravahJuly 8, 2022 by vartmanpravahJuly 8, 20220 તાલુકા હેલ્થ ઓફિસરે ગામના સરપંચ અને સભ્યો સાથે બેઠક કરી યોજનાના લાભ સમજાવ્યા વલસાડ તા. 8 જુલાઈ ગુજરાત સરકારની છેલ્લા 20 વર્ષની વિકાસ યાત્રા લોકો...