વાપીમાં નવો સોલર એનર્જીનો અધ્યાય શરૂ થયો: મહાવીર સોલર પેનલ ડિસ્ટ્રીબ્યુશન બ્રાન્ચનો આરંભ
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્દઘાટન : સુરત કોસ્મીક પીવી પાવર લી.ની સોલર પેનલ વિતરણ થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વાપીમાં રવિવારે નવો સોલર...

