January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: તારીખ 17-10-2024 ના રોજ શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ સલવાવ વાપી દ્વારા પરમ પૂજ્‍ય બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં સલવાવ ખાતે નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે. જેમાં લાભાર્થી તપાસ કરાવી શકશે. મેડિકલ તેમજ તે દિવસે એક દિવસે મેગા હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન રાખેલ છે. સર્વો ભક્‍તોને આ કાર્યક્રમમાં આવવા ભાવભર્યું આમંત્રણ છે.

Related posts

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ‘ગાંવ ગાવં ચલો, ઘર ઘર ચલો’ અભિયાનનો કરાયેલો આરંભ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

vartmanpravah

વાપીમાં રાજ્‍ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment