નિરાલી હોસ્પિટલ નવસારીના સહયોગથી નરોલી રાજપૂત સમાજ દ્વારા પ્રાર્થના ભવન ખાતેયોજાયો મેડીકલ કેમ્પ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.12: દાદરા નગર હવેલીના નરોલી રાજપૂત સમાજ દ્વારા નિરાલી હોસ્પિટલ, નવસારીના સહયોગથી નરોલીના પ્રાર્થના ભવન ખાતે ગ્રામજનો માટે કેન્સર સ્ક્રીનિંગ અને...