ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ
તસવીર દિપક સોલંકી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.13 ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી એક ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવતા વનવિભાગે તેનો કબ્જો લઈ તપાસ...

