વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં71 પોઝિટિવ કેસ નોંધાયાઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સંક્રમિત: એક સાથે અધધ.. કેસ વધી જતાં તંત્રની ઊંઘ હરામ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05 આખરે જેનો ડર હતો તેવી સ્થિતિ નિર્માણ થઈ ચુકી છે. વલસાડ જિલ્લામાં આજે બુધવારે અધધ.. 71 જેટલા કોરોનાના પોઝિટિવ...

