સેલવાસ પાલિકા સભ્ય સુમનભાઈ પટેલ દ્વારા દરેક પંચાયતોમાં ગૌશાળા માટે અન્ય જગ્યા પર જમીન ફાળવણી કરવા કલેક્ટરને રજૂઆતકરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 સેલવાસ નગરપાલિકા સભ્ય અને સામાજીક કાર્યકર્તા શ્રી સુમનભાઈ પટેલ દ્વારા ગૌશાળા માટે અન્ય બીજી જગ્યા ફાળવવા માટે કલેક્ટર ડો....

