કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ મંત્રી અશ્વિની વૈષ્ણવનું કરેલું અભિવાદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29 આજે કેન્દ્રના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે દમણવાડા...

