વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળીઃ હાઈવે પર ખાડાના મુદ્દે કલેકટરે કડક તેવર અપનાવ્યા
સંકલનની બેઠકમાં અધિકારીઓએ ફરજિયાત હાજરી આપવી અનિવાર્ય, પ્રતિનિધિઓને મોકલવા નહીં:કલેકટર એક્સપાયરી ડેટ નજીક હોય તેવી પ્રોડક્ટ વેચતા મોલ સામે ડ્રાઈવ ચલાવવા કલેકટરે સૂચન કર્યુ (વર્તમાન...

