‘હર ઘર તિરંગા’ અભિયાનઃ વલસાડ જિલ્લાની 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો
સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં આઝાદીની લડત અને આઝાદીનું મહત્વ સમજાવાયું જિલ્લાની તમામ શાળાઓ દેશભક્તિમય બની, જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...

