ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્યાય અપાવવા લડત ચલાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.12: ચીખલીના તલાવચોરા ગામે રવિવારે કોંગ્રેસની ન્યાય યાત્રા અંતર્ગત સભા મળી હતી. જેમાં બીલીમોરા ઓવરબ્રિજ ઉપર તોફાની તત્વોના હુમલાને કારણે...

