આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે 108 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: ગટેશ્વર ધામ આછવણીના અધિષ્ઠાતા ધર્માંચાર્ય પૂ.પરભુદાદા અને પૂ.રમાબાના પરમ સાનિધ્યમાં કુરુક્ષેત્ર-હરિયાણામાં સ્થિત બ્રહ્મ સરોવરના પવિત્ર સ્થળ પાસે આવેલા જયરામ...

