લોકસભાની દાનહ બેઠક માટે ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર સંદીપભાઈ બોરસાએ ભરેલું ઉમેદવારીપત્રક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : લોકસભા-2024ની ચૂંટણી માટે દાદરા નગર હવેલી બેઠક ઉપર ‘બહુજન સમાજ પાર્ટી’ના ઉમેદવાર શ્રી સંદીપભાઈ શંકરભાઈ બોરસાએ આજે તેમના...

