આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર આવતીકાલે પોતાના વિશાળ ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી પત્રક...

