September 8, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah
ધારાસભ્‍ય અનંત પટેલ અને કોંગ્રેસ આગેવાનો રેલવે મેનેજરને મળ્‍યા : રેલવે રસ્‍તા ચાલુ કરવાનું આશ્વાસન આપ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વલસાડ રેલવે વિભાગે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

vartmanpravah
કારમાં આવેલ ગૌ તસ્‍કરો સી.સી.ટી.વી.માં કેદ : અગાઉ ચલા મુક્‍તાનંદ માર્ગ ઉપર ગૌતસ્‍કરો ત્રાટક્‍યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપી વિસ્‍તારમાં ગૌતસ્‍કરો બેખૌફ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળીના તહેવાર માટેની જરૂરી પૂજાની સામગ્રીઓ તેમજ રંગબેરંગીની પિચકારીઓનું વેચાણ કરતી દુકાનો શરૂ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: નવસારી એલસીબી પોલીસે થાલા નેશનલ હાઇવે 48 પરથી મહેન્‍દ્ર ટેમ્‍પામાં સુરત તરફ પુઠાની આડમાં લઈ જવાતો રૂ.5.62 લાખનો વિદેશી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah
‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.21: મતદારોને-મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર આજે મતદાન જાગૃતિ અભિયાન (લ્‍સ્‍ચ્‍ચ્‍ભ્‍) હેઠળ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ મજબૂત દાવેદાર

vartmanpravah
કોંગ્રેસ મોવડી મંડળ સ્‍થાનિક કે પછી આયાતી ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળશે તેના પર તમામની નજર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.21: નવસારી લોકસભાની બેઠક ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: લોકસભા સામાન્‍ય ચૂંટણી 2024 અંતર્ગત તા. 7 મે 2024ના રોજ વલસાડ જિલ્લામાં મતદાન થનાર છે ત્‍યારે વધુમાં વધુ લોકો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે ગત વિધાનસભાની ચૂંટણીનું મતદાનનું વિશ્‍લેષણ કરાયું

vartmanpravah
જિલ્લાના 439 મતદાન મથકો પર રાજ્‍ય કક્ષા કરતા નીચું મતદાન નોંધાયું હોવાનું રિવ્‍યૂ બેઠકમાં બહાર આવ્‍યું ઓછું મતદાન માટે મહત્‍વના 9 કારણો જાણવા મળતા સ્‍વીપ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશ પ્રશાસનના સતત પ્રયાસોના કારણે ધ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આર.બી.આઈ. દ્વારા મળેલું લાઇસન્‍સ

vartmanpravah
સહકારી બેંકના હજારો થાપણધારકો અને હિતધારકોની થાપણો સુરક્ષિત: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લામાં શાખાઓ ખોલી શકાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણ શહેર વિસ્‍તારમાં ડોર ટુ ડોર કરેલો ચૂંટણી પ્રચાર

vartmanpravah
દમણ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને કાઉન્‍સિલર સોનલબેન પટેલે ભાજપને મત આપી જંગી બહુમતિથી લાલુભાઈ પટેલને વિજેતા બનાવવા લોકોને કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.20...