Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ-દીવ લોકસભા બેઠક માટે 24 કલાક માટે શરૂ કરાયો ઈલેક્શન કંટ્રોલ રૂમvartmanpravahMarch 21, 2024 by vartmanpravahMarch 21, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20: લોકસભા-2024ની ચૂંટણીના સંદર્ભમાં દમણ અને દીવ લોકસભા બેઠક ઉપર 24×7 ઈલેક્શન કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો હોવાની જાણકારી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સૌરભ મિશ્રાનો નિર્દેશvartmanpravahMarch 20, 2024 by vartmanpravahMarch 20, 20240 મીડિયા, રાજકીય પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોની મીડિયા મેનેજમેન્ટ ટીમ સાથે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી(એમસીએમસી)ના સંદર્ભમાં કરેલી ચર્ચા-વિચારણાં જ્યાં સુધી ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો અમલ રહેશે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ અને દીવ લોકસભા બેઠકમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયકઃ દીવ જિલ્લામાં મહિલા મતદારોની બહુમતિ: દીવ જિલ્લાના કુલ 36,866 મતદારો પૈકી 20,149 મહિલા મતદારોvartmanpravahMarch 20, 2024 by vartmanpravahMarch 20, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : દમણ અને દીવ લોકસભાની 7મી મેના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં દીવ જિલ્લામાં મહિલા મતદારો નિર્ણાયક રહેશે. કારણ કે,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસલોકસભાની સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી દાદરા નગર હવેલીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કલમ 144 લાગુ કરાઈvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19: દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દાનહ લોકસભા સીટ પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાવવા માટે કલમ 144 મુજબ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્થાપિત કરાયાvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 2019 લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવ બેઠકના અપક્ષ ઉમેદવાર અને યુથ એક્શન ફોર્સના અધ્યક્ષ ઉમેશ પટેલની તરફેણમાં મોટો જનાધાર પેદા કરવા મયંક પટેલે ભજવેલી મુખ્ય ભૂમિકા દમણ-દીવ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણવાડા ગ્રા.પં. વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્વાગતvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 દમણવાડા વિસ્તારના લોકોએ લાલુભાઈ પટેલને વિજેતા બનાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આ બેઠક ભેટ આપવા બતાવેલો ઉત્સાહ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીના સીએની ક્લાઈન્ટના 63.45 લાખ જી.એસ.ટી.ના નાણા નહી ભરી છેતરપીંડી કરતા ફરિયાદ અને ધરપકડvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 સી.એ. કાંતિભાઈ કરશનભાઈ પટેલને ક્લાઈન્ટ સ્મિત દિનેશભાઈ પટેલએ જી.એસ.ટી.ના 63.45 લાખ ભરવા આપેલ જે નહી ભરાતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસમાં બાઈકનું હેન્ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્યાન મોતvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19: સેલવાસના બાવીસા ફળીયા રોડ પરથી પસાર થઈ રહેલ રાહદારીને ઓટો રીક્ષાને ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈકચાલકે હેન્ડલ અડાડી દેતાં અકસ્માત સર્જાયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્પેન્ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યોvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 સસ્પેન્ડ જી.આર.ડી. જવાન એલ.પી. યાદવે ડ્રાઈવર રાજેશ મનારને અદાવતમાં માર મારતો વિડીયો વાયરલ થતા ચકચાર (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વલસાડગુંદલાવમાં રવિવારે સસ્પેન્ડ જી.આર.ડી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજનvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19: દાદરા નગર હવેલીના ખેરડી સરકારી પ્રાથમિક શાળામાં પોષણ અને આરોગ્ય શિક્ષણ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત...