September 8, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah
વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસના કુલ 42 વિષય નિષ્‍ણાંતોની મોબાઈલ નંબર...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલી પુલ પરથી વધુ એક યુવાને મોતની લગાવેલી છલાંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના રખોલી દમણગંગા નદીના પુલ પરથી કરાડ ગામના યુવાને છલાંગ લગાવી આત્‍મહત્‍યા કરી હતી. આ પુલ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.28 : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિક કોલેજમાં યુવા સંસદનું આયોજન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી સમગ્ર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

vartmanpravah
ગામના અગ્રણીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: વાપી ચણોદ ત્રણ રસ્‍તા ઉપર કેટલાક સમયથી નેતાઓના પુતળા રાખવાની કેટલાક લોકો દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah
આરોપી વિશાલ ઉર્ફે ગંજુ જી.યુ. પાટીલ પાસેથી 25 હજારની કિંમતની પિસ્‍તોલ મળી આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: વાપી એસ.ઓ.જી. આજે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah
સોશિયલ મીડિયામાં યુવાધન રેસ બનાવવા કે વ્‍યુવર વધારવા જીવના જોખમે સ્‍ટંટ કરી રહેલ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: આજકાલ સસ્‍તી પ્રસિધ્‍ધ અને વાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, માધ્‍યમિક અને ઉચ્‍ચતરમાધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રંગે ચંગે ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા ‘‘રાષ્‍ટ્રીય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સેલવાસની નમો મેડિકલ કોલેજ અને નર્સિંગ તથા એલાઈડ હેલ્‍થ સાયન્‍સના વિદ્યાર્થીઓનો સમર્પણ કાર્યક્રમ

vartmanpravah
આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે વ્‍હાઈટ કોટ, લેમ્‍પ લાઈટનિંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમનીનો કાર્યક્રમ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28 : આવતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah
ભૂલકા મેળામાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મુકયો વેસ્‍ટમાંથી બેસ્‍ટ ટીચિંગ લર્નિંગ મટિરિયલ બનાવી નિદર્શન કરાયું, નિર્ણાયક કમિટીએ પરિણામ જાહેર...