દમણમાં સેવા સંકલ્પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્તિને પ્રેરિત કરવા નાઈટિંગલફાઉન્ડેશનનો પ્રારંભ
ફાઉન્ડેશનનું દમણ બ્રહ્માકુમારીઝના વડા કાંતા દીદીએ કરેલું ઉદ્ઘાટનઃ સંસ્થાના સ્થાપક પ્રમુખ પ્રતિભાબેન સ્માર્તે મહિલા ચળવળના મજબૂત નેતા અને પ્રખર સાહિત્યકાર સરોજિની નાયડુના નકશેકદમ ચાલી મહિલા...

