ચણવઈના સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતે ફિલ્ડ ડે અંતર્ગત કપરાડાના ખેડૂતો માટે પ્રત્યક્ષ ખેતીનું નિદર્શન યોજાયું
છેલ્લા 30 દિવસથી નવસારીની અસ્પી કોલેજના હોર્ટિકલ્ચર વિભાગના વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા હતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વલસાડના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ફલોરીકલ્ચર...

