વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત આંતર કોલેજ રસ્સાખેંચ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા વલસાડની કોમર્સ કોલેજ અને બીલીમોરાની...

