સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્ડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : સેલવાસના એક ફળિયામાં નાની બાળકી સાથે છેડતી કરવાના ગુનામાં નોંધાયેલી ફરિયાદમાં દાનહ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને...

