કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે વાપીથી રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરાયું
દેશના અર્થતંત્રમાં એશિયાની જુનામાં જુની વાપી જીઆઈડીસીનું બહુમૂલ્ય યોગદાન : કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમન ગ્રાહક ખરીદી કરતી વખતે બિલ મેળવી અપલોડ કરે એ દેશના વિકાસમાં...

