નાનાપોંઢા પો.સ્ટે.માં દારૂના ગુનામાં કાર માલિક મહિલાનું નામ નહી ખોલવા મામલે દોઢ લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો
મુખ્ય સુત્રધાર એ.એસ.આઈ. યોગેશ મહાલા અને હેડ કોન્સ્ટેબલ અતુલ પટેલ ફરાર (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: નાનાપોંઢા પો.સ્ટે.માં પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલ સ્વિફટ કાર માલિક...

