વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
ગાંધીજીના સપનાનું સ્વચ્છ ભારત બનાવવા માટે વડાપ્રધાનએ આખા દેશને સ્વચ્છતા અભિયાન તરફ વાળ્યોઃ મંત્રી કનુભાઈ દેસાઈ મંત્રીએ વાપીના ગીતાનગર, સરદાર ચોક અને રાતા ખાડીના ઓવારે...

