‘સ્વચ્છતા હી સેવા-કચરા મુક્ત ભારત‘ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં કરાયેલી સાફ-સફાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ‘સ્વચ્છતા હી સેવા’...

