કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: કપરાડા તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે ભાજપે...

