September 13, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah
શનિવારે અંબામાતા મંદિરથી ભવ્‍ય શોભાયાત્રા સૌરાષ્‍ટ્ર પટેલ સમાજવાડીમાં મુખ્‍ય કાર્યક્રમ યોજાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં ટીડીઓ ચેતનભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદ માટે સાદડવેલ બેઠક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: નવસારી એલસીબી પોલીસનો સ્‍ટાફ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્‍યાન બાતમી મળી હતી કે એક મહેન્‍દ્ર જીપ નં. જીજે-01-એચડી-4722માં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતની બીજા અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: આઇ. સી. ડી. એસ. વલસાડના ઘટક- ૧ માં ભદેલી જગાલાલા સેજામાં આવેલ સાત ગામોની પોષણ માસ અંતર્ગત રોટરી કલબ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: વલસાડ જિલ્લાની જિલ્લા માર્ગ સલામતીની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ કલેકટરશ્રી વલસાડના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

vartmanpravah
પોષણ માસની થીમ- ʻʻસુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારતʼʼ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: માન. વડાપ્રધાનશ્રીના સુપોષિત ભારતના સ્વપ્નને સમર્થન આપવા રાજય સરકાર દ્વારા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah
ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભવ્‍ય સુંદર કાંડ પાઠ પઠન, ગરબા મહોત્‍સવ તથા મહાપ્રસાદનું પણ કરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 : દર વર્ષની માફક...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah
ટુરિઝમ, ફોરેસ્‍ટ, પી.ડબ્‍લ્‍યુ.ડી., હેલ્‍થ જેવા વિભાગના કોન્‍ટ્રાક્‍ટ ઉપરકામ કરતા કર્મીઓનું કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું શોષણઃ લઘુત્તમ ધારાનો પણ થતો ભંગ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જ્‍યારથી લઘુત્તમ વેતન ધારો લાગુ કર્યા અંગેની જાહેરાત નોટિફેક્‍શન દ્વારા કરી છે ત્‍યારથી...