ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્ત કરનારા સ્વાતંત્ર્યવીરોની ત્યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્યર્થના
દિ. 11-8-1961ના દિવસે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ દાદરા નગર હવેલીને ભારતના સંઘરાજ્યમાં સમાવવાનો ઠરાવ કરીને સંસદ સમક્ષ રજૂ કર્યો સંસદે આ ઠરાવને ઘણા જ...

