નવી દિલ્હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: નવી દિલ્હીમાં આયોજિત 97મા ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં...

