પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્યું વધુ ઉત્પાદન
યોજનાઓ ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે, તેના કારણે ખેડૂતોને ખેતી કરવી વધુસરળ બની – ખેડૂત ચીમનભાઈ મરચાંનું રૂ.1200થી રૂ. 1500 પ્રતિ મણ (20 કિલો)ના ભાવે...

