September 13, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

vartmanpravah
વહેલી સવારે સર્જાયેલ અકસ્‍માતમાં એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા 1પથી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત થતાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.18: મંગળવારની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજીની વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: આંતરરાષ્ટ્રીય વિશ્વ ધર્મ પરિષદ દ્વારા સલવાવના સંત અને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રના મેં. ટ્રસ્ટી પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના જાણીતા ડોક્‍ટરની ગાડીમાં લીલવેણ નામનો સાપ નિકળ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) પારડી, તા.18: પારડી ચાર રસ્‍તા સ્‍થિત આવેલ નાડકર્ણી હોસ્‍પિટલના ડો. જીજ્ઞાબેન ગરાસીયા આજરોજ બપોરે હોસ્‍પિટલથી ઘરે જવા કલરવ હોસ્‍પિટલ પાસે પાર્ક કરેલ પોતાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘના શ્રી અજીતસિંહ ઠાકોર, શ્રી હરેશ પટેલ, નલિની પટેલ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah
વાપીના વકીલ શશાંક મિશ્રાએ કલેક્‍ટર અને હાઈવે ઓથોરિટીને લેખિત ફરિયાદ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: ચાલુ ચોમાસા દરમિયાન વલસાડથી વાપી સુધીના હાઈવે ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધી ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

vartmanpravah
જીઆઈડીસી, નોટિફાઈડ અને પોલીસે સંયુક્‍ત પણે ઓપરેશન હાથ ધર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વાપી ગુંજન વિસ્‍તારમાં પ્રતિદિન વકરેલી ટ્રાફિક સમસ્‍યાના ઉકેલ માટે આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah
ફાટક નં. 99 બંધ થતાં ગામના 7 વોર્ડના પ00 જેટલા ઘરોના રહેવાસીઓ મુશ્‍કેલીમાં મુકાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડના લીલાપોર અને સરોધી ગામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ કેપ્‍ટન ડો.એ.ડી. માણેકનું ઐતિહાસિક સમારોહ પ્રસંગે મુંબઈ ખાતે કરાયેલું સન્‍માન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સુરત, તા.18: સુરત જિલ્લાનાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah
કેન્દ્ર સરકારની ટીમની ચકાસણીમાં બંને પીએચસી તમામ માપદંડોમાં ખરુ ઉતર્યું દર્દીઓની સારવારથી માંડીને સુવિધા તેમજ રેકર્ડ અને રજિસ્ટરોની પણ તપાસ કરવામાં આવી વધુમાં વધુ સુવિધા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણ કોર્ટમાં ‘વિશ્વ ન્‍યાય દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17: રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બારએસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આજે દમણ કોર્ટમાં વિશ્વ ન્‍યાય દિવસની ઉજવણી કરવામાં આવી...