વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપી બગવાડા હાઈવે ટોલનાકા પાસે આવેલ શુભમ ગ્રીન રેસિડેન્સીની સામે રોડ ઉપર ઉભેલી આધેડ વયની મહિલાને કોઈ અજાણ્યા વાહન...

