વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્કેલી પડે છે
ગુજરાત-મહારાષ્ટ્ર એક હતું ત્યારે મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનું જી.આઈ. ટેગ મેળવી લીધુ હતું તેથી હવે સ્થાનિક ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.24:...

