સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12: સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસની લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના...

