વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલ મર્ડરના શકમંદના નામો જાહેર થયા હોવા છતાં પોલીસ પકડથી દૂર
પત્ની નયનાબેન પટેલે આરોપીઓની ત્વરીત ધરપકડ કરવાની માંગ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વાપી નજીક આવેલા કોચરવા ગામે ગત સોમવારે રાતા શિવ મંદિરે...

